Saturday 10 September 2016

રડશું
લડશું

ટોચે
ચડશું

આભે
અડશું

હેઠાં
પડશું

આંખે
દડશું

પાછાં
જડશું

સમયે
ખડશું

નહિતર
સડશું

: હિમલ પંડ્યા
  ૧-૯-૧૬

No comments:

Post a Comment